જો કોઇ કારણસર હ્રદયની જરૂરિયાત જેટલો ઓકિસજનનો પુરવઠો તેની રકતવાહિનીઓ પૂરો પાડી શકે નહીં તો સતત કામ કરી રહેલા હ્રદયના સ્નાયુઓ ગૂંગળામણ અનુભવવા લાગે છે. હ્રદયની જરૂરિયાત કરતાં ઓછો ઓકિસજન મળવાથી સર્જાતી પરિસ્થિતિ કોરોનરી હાર્ટ ડીસીઝ (હ્રદયરોગ) તરીકે ઓળખાય છે.જો ઓકિસજનની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર થોડુંક અને ક્ષણિક જ હોય તો હ્રદયના સ્નાયુઓ માત્ર ગૂંગળામણનો અનુભવ કરીને ફરી પાછા યથાવત્ કામે લાગી શકે છે. હ્રદયરોગની આ શરૂઆતની સ્થિતિ છે

Next
Newer Post
Previous
This is the last post.
 
Top