અત્યારે એમ કહેવાય છે કે આ ટેકનોલોજીની સદી છે ત્યારે દરેક ક્ષેત્રમાં ટ્કનોલોજીના લીધે આપનું કાર્ય એકદમ સરળ બની ગયું છે.ત્યારે આપણા બાળકોને પણ આવી કેટલીક નવી ટેકનોલોજીથી વાકેફ કરીએ.વિજ્ઞાન અત્યારે અવનવી શોધ કરી રહ્યું છે ત્યારે પ્રસ્તુત છે આવી કેટલીક શોધ અને તેમની વિશેષતા દર્શાવતા વિડ્યો :- વિડ્યોની સાઇઝ 2 Mb થી માંડીને 5 Mb જ છે.
 
Top