દુર્ગાસપ્તશતી માર્કન્ડેય પુરાણનું અંગ છે, જે વેદવ્યાસ દ્વારા રચિત પવિત્ર પુરાણોમાં એક છે. શ્રીવ્યાસ ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે.માર્કન્ડેય પુરાણમાં દુર્ગાસપ્તશતીના રૂપમાં માર્કન્ડેય મુનિ દ્વારા સંપૂર્ણ જગતની રચના અને મનુઓ વિશે જણાવતા જગતજનની દેવી ભગવતીની શક્તિઓની સ્તુતિ કરવામાં આવી છે.એમાં દેવીની શક્તિ અને મહિમા ઉજાગર કરતા સાત સો મંત્રો સામેલ હોવાથી આ સપ્તશતી નામથી ઓળખવામાં આવે છે. એમાં દેવીની 360 શક્તિઓની સ્તુતિ છે.દુર્ગાસપ્તશતી દરેક કામનાસિદ્ધિનો અચૂક ઉપાય પણ માનવામાં આવે છે. 
Mp3 Audio File Downloa


 
Top