ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ
ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
1. લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો
: ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ
જાની
2. શબ્દો છે શ્વાસ મારાં – સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો
સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ
સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે
વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન
3. સહિયારું સર્જન - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર
કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને
લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સંચાલકો: ઊર્મિસાગર, નીલમ
દોશી, સુરેશ જાની
4. ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને
મનગમતી કવિતાઓનો બ્લોગ.
5. પરમ
સમીપે - કલકત્તાથી
નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા,
માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
6. કાવ્ય
સૂર - આર્લિંગટન, ટેક્સાસથી
સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
7. ગુજરાતી
સારસ્વત પરિચય - ગુજરાતના
સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ.
સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે,
જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય
ભટ્ટ . જયશ્રી ભક્ત.
8. ગુજરાતી
પ્રતિભા પરિચય - ગુજરાતની
અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો
: સુરેશભાઈ જાની, હરીશ દવે,
જુગલકિશોર વ્યાસ, અમિત
પિસાવાડિયા, ઊર્મિસાગર,
જય ભટ્ટ, જયશ્રી ભક્ત.
9. અંતરની વાણી - આર્લિંગટન,
ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક
વાતો અને રચનાઓનો બ્લોગ.
10.મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને
ચિંતનનો બ્લોગ.
11.મારો
ગુજરાતી બ્લોગ - અમદાવાદથી
હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’
ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
13.અનુપમા
– અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’નો
સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો
અને વિચારવિનિમયનો બ્લોગ.
14.અનામિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો
પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.
15.અનુભવિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો
અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ
બ્લોગ.
18.રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી
મેગેઝીન વેબસાઇટ.
19.અમીઝરણું - ઉપલેટાના
અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
20.બંસીનાદ – ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી
જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
22.ગઝલ ગુર્જરી – આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં
ગઝલોની વેબસાઇટ.
26.ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ.
સંચાલક: વિશાલ મોણપોરા
27.પ્રત્યાયન – લંડનથી
પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.
30.શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ.
સંચાલક – ઈલાક્ષી પટેલ.
32.અનુસંધાન – હિમાંશુભાઈ
કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
33.ઓટલો-
પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.
34.હાથતાળી – પંકજ
બેંગાણીનો અંગત બ્લોગ.
36.પ્રતિદિપ્તિ – કોલમ્બસ, અમેરિકાથી
મૌલિક સોનીનો અંગત બ્લોગ.
37.દસ્તક – સાગરચંદ્ર
નાહરના વિચારો.
39.સુવાસ – બ્લોગ
સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
40.ઉજાસ – ઈસ્લામને
લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
41.સમાચાર સાર – સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
42.‘ડી’નું જગત – વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની
સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
43.વિચાર
જગત – બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને
અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
44.કવિલોક – ડૉ.દીલીપ
પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
45.મેઘધનુષ – મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો
બ્લોગ.
46.સ્વરાંજલી – ચિરાગ
પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
47.અર્ષનો
સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
49.સુવાકયો – નિમેષનો
સુવાક્યોનો બ્લોગ.
52.જયદીપનું જગત – શ્રીનગરથી
જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
53.કલરવ – વિવેકનો
ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
56.મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
58.વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની
વિજયભાઇ શાહની ડાયરી
59.ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી
ગઝલોનો બ્લોગ.
60.મને મારી ભાષા ગમે છે કારણકે - પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો
અને કવિતાનો અંગત બ્લોગ.
61.કસુંબલ રંગનો વૈભવ – અમદાવાદ, વાઘેશ્વરીથી
બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.
62.હાસ્યનો દરબાર – ગુજરાતીમાં
જોક્સ, કાર્ટુન,
વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે
ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.
63.તણખાં
– સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી
મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.
64.શ્રીજી
– લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં
ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
65.સુર-સરગમ – લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત
ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.
66.તુલસીદલ – સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને
સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
68.ઉત્કર્ષનો બ્લોગ – ગુજરાતી
લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
69.અનરાધાર – સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો
અંગત બ્લોગ.
70.પ્રાર્થના મંદિર – સિડનીથી
મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને
રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.
71.હેમકાવ્યો – હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત
બ્લોગ.
72.શબ્દસભા – મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી
કાવ્યોનો બ્લોગ.
75.શાણી વાણીનો શબદ – અમદાવાદથી
શ્રી. જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.
76.ધર્મેશનું મન – બેંગ્લોરથી
ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
77.પુસ્તકાલય – બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની
તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું
સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
78.ફૂલવાડી – વિશ્વદીપ બરદની હૃદય- ઊર્મિમાંથી સરી
પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.
80.મન સરોવર – હ્યુસ્ટન, ટેક્સાસથી
ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.
83.સખીનાં સથવારે – કિરિટકુમાર
ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.
85.જીવન પુષ્પ – ગુરુગાંવ, હરીયાણાથી
કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.
86.એક વાર્તાલાપ – ડલાસ-ટેક્સાસ
અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો
બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.
87.શબ્દોના સથવારે – ઓસ્ટ્રેલિયાથી
રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો બ્લોગ.
89.તોરણ - પંકજ બેંગાણી અને તરકશ ટીમ દ્વારા સંચાલિત
ગુજરાતી કાવ્યો અને સાહિત્યનો નવો જ વિભાગ.
90.ગંગોત્રી – હ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી
સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
91.
ઝાઝી.કોમ – ફ્લોરીડા, અમેરીકાથી
ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’!