આરતી એ હિંદુ ધર્મની એક પૂજાવિધિ છે.Mp3 સ્વરૂપે અહીં કેટલીક આરતી આજે મુકુ છું.જેને આપ સરળતાથી ડાઉનલોડ
કરી શકો છો,કોઇ પણ જાતની
જાહેરાતના ડિસ્ટર્બન્સ વગર.
- આનંદ મંગલ કરૂ આરતી
- જય ગણેશ
- જય સદગુરુ સ્વામી
- જય શિવ ઓમકારા
- આરતી કીજે હનુમાન લલા કી
- ઓમ જય લક્ષ્મી માતા
- જય જગદીશ હરે
- વિશ્વંભરી સ્તુતિ
- રામજીની આરતી
- જય સંતોષી માતા
- જય ગંગે માતા
- અંબે,તુ હૈ જગદંબે કાલી
- જય આદ્યાશક્તિ (૧૧ મિનીટ)
- જય આદ્યાશક્તિ (૮.૪૬ મિનીટ)
- જય કાના કારા
- આનંદ મંગલ કરૂ આરતી
- જય અંબે માતા
- ઓમ હર હર મહાદેવ