બાળસંસદ ૨૦૧૫ 4:30 AM A+ A- Print Email અમારી શાળામાં થોડા દિવસ પહેલા ધોરણ ૫ થી ૮ માં બાળસંસદ ૨૦૧૫ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મતદાન કરી વિવિધ સમિતિઓના પ્રતિનિધિઓની નિયુક્તિ કરવામાં આવી.બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો.બાળકોને આ નવીનતા બહુ ગમી.મારા સાથી મિત્રોના સહકારથી ખૂબ સરસ રીતે આ પ્રવૃતિનું આયોઅન કરવામાં આવ્યું.તેમનો ખૂબ ખૂબ આભાર - (ચેતનભાઇ ફડદુ,અરભમભાઇ મોઢવાડિયા,વિરમભાઇ ઓડેદરા,બિનાબેન પંડ્યા,ધર્મિષ્ઠાબેન પડ્યા )