Online Pay Your Electricity Bill by ATM Card.
આજે પણ મોટાભાગના લોકો લાઈટબીલ ભરવા માટે ઘણો સમય લાઈનમાં ઉભા રહે છે અને આ રીતે સમય વેડફે છે.આપ આપના મોબાઈલ / કમ્પ્યૂટર કે લેપટોપમાંથી ઓનલાઇન બીલ ભરી શકો છો.આપની પાસે ATM કાર્ડ હશે તો તેમની મદદથી સરળતાથી ઓનલાઇન બીલ ભરી શકો છો.મોબાઈલ બેન્કિંગ કે ઈન્ટરનેટ બેન્કિંગની જરૂર નથી.કોઈ લોગીનની જરૂર નથી.જુઓ આ ગુજરાતીમાં માહિતી સાથેનો વિડીયો અને ગમે તો અન્યને શેર કરી મદદરૂપ બનો.